તારી સંગાથે ટહુક્યું મૌન ને ખીલ્યું પ્રભાત મલ્લિકા મુખર્જી ** અશ્વિન મેકવાન ગુજરાતી અનુવાદ સ્મિતા ધ્રુવ ** નૃતિ શાહ ગુજરાતીમાં પહેલી ચેટ નવલકથા ******* સાદર સમર્પિત મારા જીવનસાથી પ્રિય પાર્થોને- આપના ભાવનાત્મક સહયોગે હંમેશા મને પ્રોત્સાહન આપ્યું છે. 'સત્ય' પરનો મારો વિશ્વાસ હજી અકબંધ છે. પ્રિય સૌરભને- ભલે હું તારી જનની બની અને બહેન માલા તારી માતા, અમને બંનેને તારા માટે સમાન પ્રેમ છે. પ્રિય પુત્ર-પુત્રવધુ સોહમ-આકાંક્ષાને- તમે બંને સદા મારા મિત્રો રહ્યા છો. મારી ઉમ્મીદોનો પક્ષ લીધો છે, હંમેશાં મારી પ્રગતિને પ્રોત્સાહન આપ્યું છે. વ્હાલા પૌત્ર વિવાનને-