પ્રેમ કે દોસ્તી? - ભાગ 18

  • 1.9k
  • 1k

રવિના ઘરમાં ...પ્રિયા અને ખુશી રસોઈ બનાવી રહ્યા હતા.બાકીના બહાર બેંઠા બેંઠા વાતો કરતા હતા.ક્યારનો હેન્ડ્સફ્રી લગાવીને શું સાંભળી રહ્યો છે??પ્રગ્નેશે પ્રતિકને પૂછ્યું.દેવલ અને કાવ્યા બંને ભેગા થઇ ગયા છે......... તને કઈ રીતે ખબર પડી ?રવિએ પૂછ્યું.ભાઈ,દેવલો બદલો લે છે,જૂની કોલેજની વાતો કાઢીને અને તે હમણાં એને નોકરીમાં ના રાખ્યોને ?ગુસ્સો ઉતારે છે આપણા બંને પર.હાં એ વાત તો કોઈ ને ખબર નથી પણ તને કેમ ખબર પડી.?રવિએ મુંજાઈને પૂછ્યુ.સાઈબર સીક્યોરીટી બોસ,કાવ્યાને મેં હમણા નવો ફોન આપ્યો એ ફોન મેં મારા ફોન