સાથ નિભાના સાથિયા - 14

  • 1.5k
  • 638

ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૧૪હવે તેજલ અને ગોપી ઘર પાસે આવી ગયા ત્યારે ગોપી થોડી પહેલા ઉતરી ગઈ અને ફટાફટ રીનાબેનના ઘરે ગઈ અને તેજલ ગાડી પાર્ક કરવા ગયો.રીનાબેનને દરવાજો ખોલ્યો અને ગોપીને ભેટી પડ્યાં અને બોલ્યા, “ તું ઠીક તો છે ને?”“હા માસી જોવો હું તમારી સામે જ છું અને બિલકુલ ઠીક છું.”“હા પણ આજકાલ અકસ્માત થાય છે એટલે સાચું છે એમ લાગ્યું.”“જે થયું ભુલી જાવ. હવે કાંઈ પણ ન વિચારો .મને એ નથી સમજાતું એમને મારા માટે આવું ખોટું બોલતા જરા પણ શરમ ન આવી. આખિર તે મારા કાકી છે. આવું કોણ કરે?”ત્યાં તેજલ આવી ગયો અને બોલ્યો,"મમ્મી