ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 7

  • 2.2k
  • 1.4k

ભાગ - ૭ તો વાચક મિત્રો,, આગળના ભાગમા જોયું તેમ ,,, વિશ્વા જેવી બીજી વાર ફેશવોશ કરવા મિરર સામે જોવે છે એટલા માં ......... ..............વિશ્વા ગભરાયેલા સ્વરે : તો .. આ વખતે જોયું તો સાત - આઠના લોકો હતાં ... અને બિલકુલ મારી પાછળ જ .... ઓહ .. ગોડ ... !!!! કેવું ભયાનક તે દ્રશ્ય હતું યાર ..... એટલું કહેતાં તે ક્રિષ્નાને ભેટી પડી ..રાજે આશ્વાસન આપતાં : ઇટ્સ ઓકે વિશુ .... તું ચિંતા ના કર ... તું તો સાયન્સમાં બિલીવ કરે છે ને તો તું કેમ આમ ડરે છે ... તેવું કંઈ જ ના હોય ,,,