એક હતા વકીલ - ભાગ 5

  • 1.9k
  • 936

"એક હતા વકીલ"( ભાગ-૫)વકીલ ચંદ્રકાંતે બોલતા તો બોલી કાઢ્યું કે નાનો ભાઈ વિનોદ ચંડોળા તળાવ બાજુ ગયો છે.એટલે રમા બહેનનું ધ્યાન બીજે કેવી રીતે ખેંચવું એ વિચાર કરવા લાગ્યા.ચંદ્રકાંત મનમાં..બોલી તો કાઢ્યું પણ વાત બીજા પાટે લઈ જવી પડશે.. હવે કરવું શું..એમ વિચારતા હતા.. ત્યારે...જ..રમા બહેન:-' મને લાગે છે કે તમે વિનોદને કોઈ કારણસર જ ચંડોળા તળાવ મોકલી દીધો છે.પણ એ સાયકલ સવારી કરીને થાકી જશે. આટલે દૂર સુધી સાયકલ પર મોકલી દીધો?બહાર જ ઈને આવું..એની સાથે શું હશે..'વકીલ ચંદ્રકાંત હસી પડ્યા.બોલ્યા:-' તું ખોટી મહેનત કરે છે.હવે એ મોટો છે એની ચિંતા કરવાની ના હોય.એને જે મરજી હોય એ પ્રમાણે