પ્રેમ આત્માનો - ભાગ 5

  • 2.9k
  • 1.8k

(આગળ ના ભાગ માં આપણે જોયું કે નટવર ને અજીબ પ્રકાર ના અનુભવ થાય છે, તે પાયલ ને મળવા જાય છે, પણ તે મળી શકતો નથી ) નટવર સાંજે ઘરે જમી ને આગણાં માં આટા મારતો હોય છે, ત્યાં તેને તેની બાજુ માં કોઈ ચાલતું હોય તેવો અહેસાસ થાય છે, નટવર ચિંતા માં આવી જાય છે. બીજે દિવસે સાંજે નટવર પાયલ ને મળવા નીકળે છે, પણ જાણે એને કોઈક રોકી રહ્યું હોય તેવું લાગે છે. નટવર ગાંડા જેવો થઈ જાય છે અને બૂમો પાડે છે.."કોણ છે... જે હોય તે સામે આવ... " ત્યાંજ એક અટહાસ્ય સંભાળય છે. "હા.. હા... નટવર