છપ્પર પગી - 67

  • 1.7k
  • 1
  • 1k

છપ્પર પગી ( ભાગ - ૬૮ )———————————આખોય પરીવાર એક સંતોષજનક રીતે એ સાંજે મળીને છૂટો પડે છે.. પલ બે ત્રણ દિવસ એમનાં ઘરે જ રોકાવા આવી જશે એમ નક્કી કરી, લક્ષ્મી, પલ અને પ્રવિણ પોતાનાં ઘરે જવા નિકળે છે. બે દિવસ બધા પોતાના નિયત શેડ્યુલમાં વ્યસ્ત રહ્યા બાદ આજે વહેલી સવારે ચાર વાગ્યે પ્રવિણ અને લક્ષ્મી પોતાના ડ્રાઈવર ભરતભાઈને લઈને વતન જવા નિકળી જાય છે. લગભગ બપોરના સાડા ચાર વાગ્યા આસપાસ વતન પહોંચી ગયા પછી તરત જ સરપંચના ઘરે ચા નાસ્તો કરી બન્ને ગામોની સ્કૂલની મૂલાકાત લે છે. રાત સુધી બધી જ બાબતોની જાત તપાસ કરી. ખૂબ સંતોષકારક બાંધકામ થી