અગ્નિસંસ્કાર - 39

(13)
  • 2.3k
  • 2
  • 1.7k

આર્યનની કિટ્ટી પર ગોળી ચલાવાની હિંમત ન થઈ અને કિટ્ટી કરીનાને મળવા માટે આગળ દોડતી ગઈ. કરીના ઇશારામાં કિટ્ટીને ના કહી રહી હતી પણ અફસોસ કિટ્ટી ન રૂકી અને કરીનાની આગળ રહેલા તાર પર પગ મૂકી દીધો. આની સાથે જ તાર વડે વીજળી કરીનાના આખા શરીર પર દોડી ગઈ. તડપતી તડપતી કરીનાનું આખરે મોત થઈ ગયું. ગામના બધા લોકો એ આંખો મીચી દીધી. અને ભગવાનને પ્રાથના કરવા લાગ્યા કે ઈશ્વર કરીનાની આત્માને શાંતિ અર્પે. આ સાથે જ વિજયની ટીમ દોડતી થઈ ગઈ અને કરીનાની બોડીને ખુરશી પરથી ઉતારી નાખવામાં આવી. લોકો ગુસ્સો કરતાં પોતાના ઘરે જતા રહ્યા. કરીનાના સબંધીઓ બસ