અગ્નિસંસ્કાર - 37

(12)
  • 2.7k
  • 1
  • 1.8k

" આજ તો હું મારા દિલની વાત પ્રિશાને કહીને જ રહીશ..." એક હોટલમાં આર્યને પ્રિશાને મળવા માટે કહ્યું હતું. " હમણાં પ્રિશા આવતી જ હશે, હે ભગવાન પ્લીઝ કઈ ગડબડ થાય તો સંભાળી લેજે.." આર્યન ઈશ્વરને પ્રાથના કરી રહ્યો હતો ત્યાં જ સામેથી પ્રિશા લાલ ટોપમાં આવતી દેખાઈ. " શું થયું? કે તે અચાનક મને અહીંયા બોલાવી?" પ્રિશા ઉતાવળા પગે ટેબલ પર બેઠી. આર્યન આગળ કંઈક કહે એ પહેલા જ પ્રિશાનો ફોન રણક્યો અને ફોન ઉપાડતાં એ બોલી. " હ..મમ્મી.." પ્રિશા એના મમ્મી સાથે વાત કરવામાં મશગૂલ થઈ ગઈ. " મમ્મી... મારે તમને કેટલી વખત કહેવું કે મારે અત્યારે લગ્ન