નો ગર્લ્સ અલાઉડ - ભાગ 45

  • 2.4k
  • 1
  • 1.5k

અનન્યાનું મન હા ના માં ફરી રહ્યું હતું. પરંતુ અંતમાં કિંજલ અને ડોકટરના કહ્યા પછી તેમણે સર્જરી કરાવાનું મન બનાવી લીધું. અનન્યાની સર્જરી શરૂ થઈ. સર્જરીના સમયે કિંજલ બહાર બેઠી ઈશ્વરને પ્રાર્થના કરી રહી હતી. એક કલાક પછી સફળતાપૂર્વક સર્જરી કરાવીને અનન્યા ઓપરેશન રૂમમાંથી બહાર આવી. ડોકટર સાથે જરૂરી વાતચીત કરીને બંને ફરી અમદાવાદની ગલીઓમાં ચાલવા નીકળી પડ્યા. " કોન્ગ્રેચ્યુલેશન અનન્યા....એક જ લાઇફમાં બે વખત વર્જિન બની...!" " ઈટ્સ નોટ ફની કિંજલ..." " યાર હવે તો સર્જરી પણ થઈ ગઈ હવે તો ચહેરા પર સ્માઇલ લાવ." અનન્યા એ બનાવટી સ્માઈલ આપી અને બંને નાસ્તો કરવા નજીકમાં ફૂડ ઝોનમાં ચાલ્યા ગયા.