નો ગર્લ્સ અલાઉડ - ભાગ 43

  • 2.3k
  • 1
  • 1.5k

આખરે અનન્યા અને આદિત્યના લગ્નનો દિવસ આવી જ ગયો. લગ્નનો મંડપ એક મોટા હોલમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં આદિત્ય અને અનન્યાની બંને ફેમિલી અને મિત્રો બહોળા પ્રમાણમાં હાજર રહ્યા હતા. આદિત્યે પોતાના લગ્નમાં ખૂબ ખર્ચો કર્યો હતો. આદિત્ય એક સફળ બિઝનેસમેન હોવાથી દુર દૂરથી મહેમાનો મેરેજ અટેન્ડ કરવા માટે પહોંચ્યા હતા. મહેમાનોની સારસંભાળમાં કોઈ પ્રકારની મુશ્કેલી ન આવે એવો જબરદસ્ત ઇન્તજામ કર્યો હતો. મુહર્ત પ્રમાણે ગોર દ્વારા લગ્નની વિધિ શરૂ કરવામાં આવી. આદિત્ય એ ઈન્ડો વેસ્ટર્ન કપડાં પહેર્યા હતા. જ્યારે અનન્યા એ મરૂન રંગનો લહેંગા ચોળી પહેરી રાખ્યો હતો. બન્નેની જોડી એકદમ પરફેક્ટ લાગી રહી હતી. એક પછી એક રિતી