નો ગર્લ્સ અલાઉડ - ભાગ 41

  • 2.4k
  • 1
  • 1.6k

રાતના સમયે થાકીને આકાશ પોતાના ઘરે ગયો. મોડી સાંજે નાસ્તો કરવાને લીધે એમને ભૂખ નહોતી લાગી. બગાસા ખાતો આકાશ સુવા માટે જાય જ છે કે પ્રિયા ત્યાં આવી પહોંચી. " પ્રિયા...તું આ સમયે અહીંયા?" આકાશે પૂછ્યું. પ્રિયા એ બ્લેક કલરનું શોર્ટ અને વાઇટ કલરનું સ્લિવલેસ ટી શર્ટ પહેરી રાખ્યું હતું. એમના કપડામાંથી તેજ પરફયુમની સ્મેલ આવી રહી હતી. જે ખાસ આકાશને ફસાવવા માટે છાંટવામાં આવ્યું હતું. " આપણે બેસીને વાત કરીએ..." આટલું કહેતા જ પ્રિયા હોલમાંથી નીકળી આકાશના રૂમમાં જઈને બેડ પર બેસી ગઈ. આકાશ પણ એની પાછળ જઈને એમની બાજુમાં બેઠો. પ્રિયા એ વાતની શરૂઆત કરતા કહ્યું. " આકાશ