Early Morning Entry In Ahemdabad - 6

  • 1.5k
  • 600

સૌથી પહેલા હું ગીતામંદિર પહોચ્યો અને ગીતામંદિર ઉતરીને પહેલા મે અને કશ્યપે સોડા પીધી સોડાવાળા બેન મોટી ઉંમરના એક અણી વાળા સળિયાની મદ્દદ થી એવી રીતે સોડા ની બોટલ ઓપન કરતા હતા કે જેવી બોટલ ઓપન થાય કે તેમાં બંદૂક માંથી ગોળી છૂટે તેવો અવાજ આવતો ને વિચાર્યું કે ભાવનગરમાં ચાલુ કરીએ તો ઉપડી જાય સોડ આપીને મારે ફ્રેશ થવા માટે વોશરૂમ શોધતો હતોજેવો ગીતા મંદિરના બસ સ્ટેન્ડમાં અંદર પહોંચ્યો. તો મેં વિચાર્યું આ શું છે આટલી વસ્તી તો આખા ભાવનગરની નથી એટલી બધી પબ્લિક બધા ધક્કા મૂકકી કરતા હતા હું ટોઇલેટ પાસે પહોંચ્યો ટોયલેટમાં ખૂબ જ ભીડ હતી એટલે