પ્રેમ સમાધિ - પ્રકરણ-55

(20)
  • 2.7k
  • 2
  • 1.7k

પ્રેમ સમાધિ પ્રકરણ-55 કલરવ કૂતૂહૂલતાથી આર્શ્ચયથી કાવ્યા અવિરત પોતાની કથની કહી રહી હતી એ સાંભળી રહેલો એ વારે વારે સુમન તરફ પણ નજર કરી લેતો હતો. કાવ્યા પોતાની વાત કહી રહી હતી એનું દીલ ખાલી કરી રહી હતી એણે કહ્યું કલરવ હું જેમ જેમ મોટી થતી ગઇ એમ એમ જીવનની કારમી કડવી વાસ્તવિકતા સમજતી ગઇ મારી માં ને જોતી સાંભળી અવલોકન કરતી....” “માઁ પૈસે ટકે ખૂબ સુખી હતી વૈભવ ભોગવતી હતી બધી સુખ સાહેબી હતી પણ એકલી હતી એ બીજી સ્ત્રીઓ જેવી જાડી ચામડીની નહોતી અમારી જ્ઞાતીમાં દરેક ઘેરે ઘેર સ્થિતિ હતી બધાં સાહજીક રીતે આવી સ્થિતિ સ્વીકારી લેતાં રૃટીન