ફરેબ - ભાગ 16 (છેલ્લો ભાગ)

(22)
  • 2.2k
  • 1.3k

( પ્રકરણ : 16 ) ઈશાને કશીશના વાળ પકડીને એની છાતીમાં ચપ્પુ હુલાવી દેવા માટે હાથ અદ્ધર કર્યો, ત્યાં જ તેના કાને પાછળના દરવાજા તરફથી ધમ્‌ એવો અવાજ અફળાયો. તેનો હાથ રોકાઈ ગયો, તેણે પાછું વળીને જોયું તો તેને પગ નીચેની જમીન સરકી જતી લાગી. બેડરૂમના દરવાજા પાસે સબ ઈન્સ્પેકટર રાવત તેની તરફ રિવૉલ્વરની અણી તાકીને ઊભો હતો. ‘દોસ્ત...! ડાહ્યો થઈને તારા હાથમાંનું ચપ્પુ નીચે ફેંકી દે.’ સબ ઈન્સ્પેકટર રાવતે કહ્યું, એટલે ઈશાને ફરી કશીશ તરફ જોયું, પણ અત્યાર સુધીમાં કશીશ તેનાથી દૂર સરકી ચૂકી હતી. ‘સારું થયું, તમે આવી ગયા !’ ઈશાને સબ ઈન્સ્પેકટર રાવત આમ અચાનક અને અણધાર્યો