પિતાનો પડછાયો...

  • 1.9k
  • 1
  • 742

મારી આગળની સ્ટોરી ને વાચવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર આશા છે કે આ સ્ટોરીમાં પણ તમે એટલો જ પ્રેમ આપશો... આ સ્ટોરી અત્યારની જે રીયલ ઘટના છે જે કહી શકાય તો સંપૂર્ણ વાસ્તવિકતા છે તે અહીં રજૂ કરવામાં આવેલી છે.. ભગવાન કરતાં પણ મોટું સ્થાન મારા જીવનમાં મમ્મી પપ્પાને હું આપું છું...અત્યારે સમય એવો છે કે અત્યારની જનરેશ નાની એવીવાતમાં પણ સામે બોલી જાતી હોય છે વડીલોના.. હમેશા મમ્મી પપ્પા આપણા માટે જે કહેતા હોય તે સારા માટે છે કેમકે એ દુનિયામાં માતા પિતા જ એવી વ્યક્તિ છે જે તેમના કરતાં તેમના બાળકો આગળ વધે એવું વિચારતા હોય છે...અદિત