જિંદગી...

  • 1.6k
  • 2
  • 630

ફૂલોથી ભરેલા બાગ જેવી છે આ જિંદગીક્યારેક ટૂટતા ખ્વાબ જેવી છે આ જિંદગીક્યારેક જાદુઈ ચિરાગ જેવી છે આ જિંદગીક્યારેક ન દેખાતું અનદેખુ સપનું છે આ જિંદગી.......ક્યારેક રહસ્યો થી ભરેલી છે આ જિંદગીક્યારેક હકીકત તો સમી છે આ જિંદગીક્યારેક સુખદાયક રાગ જેવી છે આ જિંદગીક્યારેક દુઃખદાયક રાગ જેવી છે આ જિંદગીક્યારેક પ્રેમરૂપી વાદળની જેવી છે આ જિંદગીતો ક્યારેક ક્રોધ રુપી વીજળી જેવી છે આ જિંદગી......વિશ્વાસ ના બંધન સાથે બંધાયેલી છે આ જિંદગીતો ક્યારેક સત્ય અસત્ય વચ્ચે મથતી આ જિંદગી........ક્યારેક સમજી ન શકાય એવી છે જિંદગીતો ક્યારેક સમજીને પણ ન સમજી શકાય એવી છે જિંદગી................જિંદગી એટલે શું? સાવ સરળ રીતે કહેવું હોય