કર્મનિષ્ઠ - ભાગ 2

  • 1.8k
  • 1
  • 760

ભાગ - 2 થોડા સમય પછી.... કહેવાય છે ને કુદરત ને જે મંજુર હોય એ કુદરત કરે જ. એની સામે લડવાની તાકાત આ મનુષ્ય જાતમાં છે જ નહીં. કુદરત ધારે ત્યારે જીવનની નો રંગ બદલી નાંખે. અહીંયા વિરેન્દ્રના જીવનમાં પણ એવું જ કશું થયું. ધોરણ 10 ના પરિણામનો સમય હતો વિરેન્દ્ર અને લલિતા બન્ને પરિણામ લેવા સ્કૂલે ગયા. પરિણામ જે વિરેન્દ્ર એ ધાર્યું હતું એ આવ્યું એમનાં સ્કૂલના પ્રિન્સિપાલ શ્યામજીભાઈ એ વિરેન્દ્રને શુભેચ્છા પાઠવી. વિરેન્દ્રમાં રહેલો આત્મવિશ્વાસ અને મહેનત પ્રત્યે તેની અડગતાની આજે નાનકડી એવી જીત થઇ. વીરેન્દ્ર નો પહેલો નંબર તો આવ્યો સાથે સ્કૂલના છેલ્લા 5વર્ષનો ટકાવારીનો રેકોર્ડ તોડી