છપ્પર પગી - 65

  • 1.8k
  • 1
  • 1k

છપ્પર પગી -૬૫ ——————————— હોટેલ પર પહોંચી ફરીથી આ પાંચેય મિત્રો એરપોર્ટ પર પોતાના ચાર્ટર્ડ પ્લેનથી પરત જવા બેસવાની તૈયારી જ કરતા હોય છે એજ સમયે પ્રવિણ પર એક ફોન આવે છે, ફોન એટેન્ડ કરે છે… એ વિચારે છે કે લક્ષ્મીને ફોન કરી દઉં કે એ ત્યાથી ફ્લાઈટ પકડીને આવી જાય..? હું જ રોકાઈ જાઉં ? આ ચાર્ટર્ડ પ્લેન અને મિત્રોને છોડી દઉં ? પણ એકદમ જ બધુ થઈ રહ્યુ હતું એટલે એકદમ ટેન્શન જેવું થઈ જતાં પ્રવિણના હાથમાંથી ફોન નીચે પડી જાય છે અને ખરાબ રીતે ડેમેજ થઈ જાય છે અને ફોન કામ કરતો બંધ જ થઈ જાય છે.