Code Cipher - 2

  • 1.9k
  • 904

બધા સ્ટુડેંટ્સ ને પ્રોફેસરો એ હાશકારો લીધો કે હાશ હવે ફોર્મ ભરાઈ જશે જયારે લઈને માં ઉભેલો રવિ ધીમે ધીમે મલકાઈ રહ્યો હતો એમના ચહેરા પર અલગ ખુશી હતી બેવ ગાલ જોર જોર થી હસવા માટે જોર કરી રહ્યા હતા, તેમના બેવ પગ કુદકા મારવા માટે ઉચાળા મારી રહ્યા હતા જેમ નાના છોકરા ને ગમતું રમકડું મળી જાય ને જે ખુશી હોય એ જ રવિ માં દેખાતી હતી.. જીઓ ફ્રી થયા ના બે મહિના પછી ની જ વાત છે જયારે બધા ફ્રી ઈન્ટરનેટ થી યુટ્યુબ અને ટિક્ટોક જોવા માં વ્યસ્ત હતા ત્યારે રવિ ગુગલ માં હેકિંગ શીખી રહ્યો હતો. કોલેજ