પ્રેમનો વહેમ - ભાગ 11

  • 2.2k
  • 1k

પ્રાર્થી પેનથી નોટબુકનાં છેલ્લાં પાનાં પર આમતેમ લીધાં કરતી હતી.આ સેમેસ્ટર પુરું થવાનું હતું હવે છેલ્લું સેમેસ્ટર ચાલું થાય એટલે કંઈક તો નિર્ણય લેવો પડશે. સુશીલાની વાપશીએ એનાં મન પર બોજ વધારી દીધો હતો.એ ગમે તેમ પણ એક મા હતી પોતાનાં દીકરાનું તો હીત પહેલાં જ રાખે....પ્રાર્થી વિચારોમાં એટલી મગ્ન હતી કે સ્મીતક્યારે આવીને બાજુમાં બેસી ગયો એનો ખ્યાલ જ ન રહ્યો." વાહ, સરસ મોર્ડન આર્ટ ચિતર્યું છે, તારાં મનની જેમ ગુંચવાયેલું." " ના..ના એ તો એમ ...જ". " હું તને નાનપણથી ઓળખું છું જ્યારે તું ચિંતામાં હોય કેમુંઝવણમાં ત્યારે આમ લીટા કરવાં અને પેન ચાવવી એ તારી આદત છે.સ્મિતે