Lagan Nii Vaato

  • 1.6k
  • 620

. *બાપા સીતારામ**જેને સેવાજ કરવી છે એને કોઈ રોકી ન શકે...**સત્ય જીવંત ઘટના આજે પણ આ ડોકટર દંપતી ની અવિરત પણે સેવા ચાલુ છે.*ગૂગલ પર રિસર્ચ કરશો *દ્રષ્ટિ નેત્રલાય* *ડો. મેહુલ શાહ તો પણ માહિતી મળશે દોસ્તો.**લગ્ન માટે મારી ‘હા’ છે અને તમારી પણ ‘હા’ છે.* સત્યાવીસ વર્ષના યુવાન ડો.મેહુલ શાહે સામે બેઠેલી ડોક્ટર યુવતીને કહ્યું....‘પણ માત્ર બે ‘હા’ થી લગ્નનો નિર્ણય ફાઈનલ નહીં થાય, એ માટે મારી બે શરતો છે, એ જો તમને મંજૂર હોય તો જ વાત આગળ વધારીએ...'બાવીસ વર્ષની ડોક્ટર યુવતીને પ્રથમ મુલાકાતમાં જ આ યુવાન રસપ્રદ જણાયો હતો, હવે એને બે શરતો સાંભળવામાં પણ રસ જાગ્રત