સનાતન પરંપરાઓ… ચાર મઠો

  • 2.2k
  • 3
  • 788

સનાતન પરંપરાઓ.... "આદિ શંકરાચાર્યજી અને ચાર મઠો" --------------------------------------------- આદિ શંકરાચાર્ય એક મહાન બુદ્ધિજીવી અને ભાષાશાસ્ત્રની પ્રતીભા હતા, તેમજ તેઓ એક આધ્યાત્મિક પ્રકાશ અને ભારતનું ગૌરવ હતા. નાનકડી ઉંમરે જ તેમણે બતાવેલા ડહાપણ અને જ્ઞાનના સ્તરે તેમને માનવતાનો ઝળહળતો પ્રકાશ બનાવ્યો. તેઓ એક મુક્તહસ્ત બાળક અને અલૌકિક ક્ષમતા ધરવતા અસાધારણ વિદ્વાન હતા. માત્ર બે વર્ષની વયે જ તેઓ કડકડાટ સંસ્કૃત બોલી અને લખી શકતા હતા. ચાર વર્ષની વયે તેઓ બધા વેદોનું પઠન કરી શકતા હતા અને બાર વર્ષે તેમણે સંન્યાસ લઈને ઘર છોડ્યું. અટલી નાની વયે પણ તેમના શિષ્યો થયા અને તેમણે દેશભરમાં આધ્યાત્મિક વિજ્ઞાનને પુનર્સ્થાપિત કરવા ભ્રમણ શરૂ કર્યું. બત્રીસ