અગ્નિસંસ્કાર - 34

(11)
  • 2.6k
  • 1
  • 1.7k

" સરિતા સારું થયું તું આવી ગઈ! મને બચાવી લે...સરિતા પ્લીઝ મને બચાવી લે..." અસહાય પડ્યો ચંદ્રશેખર બોલ્યો.સરિતા એ ચંદ્રશેખર સામે પણ ન જોયું અને કેશવને અંશ સમજીને કહ્યું. " આજ તું એક રાવણનો વદ કરવા જઈ રહ્યો છે... ભગવાન તને શકિત અર્પે..." સરિતા ત્યાંથી જતી રહી અને ચંદ્રશેખર સરિતાના નામની બુમો પાડતો રહ્યો. કેશવે ફરી ટ્રેકટર ચાલુ કર્યું અને આગળ રહેલા કાંટાઓમાં ટ્રેકટર ચલાવ્યું. " નહિ નહિ નહિ!!!!" આગળ બાવળના ઝાડ જોઈને ચંદ્રશેખર બચાવ માટે રાડ નાખી. પરંતુ કેશવે ટ્રેકટર બાવળ પર ચલાવી દીધું. ચંદ્રશેખરના આખા શરીર પર બાવળના કાંટાઓથી ભરાઈ ગયું. શરીરના અલગ અલગ જગ્યાએથી કાંટાઓ ખુંચવાને લીધે