અગ્નિસંસ્કાર - 33

(11)
  • 2.8k
  • 2
  • 1.8k

પ્રિશા એ અંશની રાઇટીંગ લઈને કરીના પાસે ગઈ અને કરીનાને બતાવી. કરીના એ ખુબ ધ્યાનપૂર્વક રાઇટીંગને જોઈ અને કહ્યું. " નો મેમ આ એ રાઇટીંગ નથી..." પ્રિશાનો શક દૂર થઈ ગયો અને આ ઘટના તેમણે વિજયને જઈને કહી." તો તારો ડાઉટ કલીયર થઈ ગયો? " વિજયે કહ્યું." હા સર..." ઉદાસ મન સાથે પ્રિશા એ કહ્યું." લિસન એવરીવન...હું ચાહું છું કે તમે થોડાક દિવસ આ કેસથી દૂર રહીને કાલથી શરૂ થતી નવરાત્રિમાં એન્જોય કરો..દિમાગ ફ્રેશ થશે તો કેસ સોલ્વ કરવામાં સરળતા રહેશે." " ઓકે સર..." બધા એ એકસાથે કહ્યું. ગામડાંઓની નવરાત્રીનો લોકો એ ખુબ આનંદ માણ્યો. આર્યન આ નવરાત્રિનો પૂરો સમય