ચારિત્ર્યહીન...

  • 2.2k
  • 1
  • 950

ચારિત્ર્યહીન...   "હેલ્લો,... " એક અનનોન નંબર જોઈને વિશાલે ફોન ઉપાડ્યો    "મિસ્ટર વિશાલ,... તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચો નહીંતર અમારે આવવું પડશે તમને ઉઠાવવા,... તમારી ખિલાફ કમ્પ્લેઇન છે ... "    "વ્હૉટ .. ??  કમ્પ્લેઇન શું છે ? ઇસ ઈટ સિરિયસ,.... ?"    "કેટલું સિરિયસ છે આ બધું એ તો તમે આવો તો જ ખબર પડશે,... તમને પણ અને અમને પણ... ? "   "પણ મેં કર્યું શું છે ? - ઍટલિસ્ટ એટલું તો કહી શકોને મને ?"    "રૅપ,..."   "વ્હૉટ,.. ? કોનો,... ? મેં રેપ કર્યો અને મને જ ખબર નથી ,.. ? વાઉ,.... પોલીસ ઓફિસર પણ જોક મારતા થઈ ગયા,... "    "શટ-અપ ... સી યુ ઈન હાફ એન