સનાતન પરંપરાઓ… તિલક

  • 1.8k
  • 1
  • 722

સનાતન પરંપરાઓ… “તિલકનું મહત્વ” —————————————- कस्तूरी तिलकं ललाट पटले वक्ष: स्थले कौस्तुभं। नासाग्रे वरमौक्तिकं करतले वेणु: करे कंकणं॥ ललाटे केशवं ध्यायेन्नारायणमथोदरे । वक्षःस्थले माधवं तु गोविन्दं कण्ठकूपके ।। विष्णुं च दक्षिणे कुक्षौ बाहु च मधुसूदनम् ॥ ત્રીજી આંખ અથવા મનની આંખોનું પ્રતીક છે તિલક, જે ઘણા હિન્દુ દેવો અને ધ્યાન તથા આધ્યાત્મિક પ્રબુદ્ધતાના વિચાર સાથે સંકળાયેલું છે ભૂતકાળમાં સામાન્ય રીતે તિલક માત્ર દેવો, પુરોહિતો, તપસ્વીઓ અથવા ઉપાસકો કરતા હતા, પણ હવેના સમયમાં મોટા ભાગના હિન્દુઓ માટે આ સામાન્ય પ્રથા છે. તિલક કરતી વેળાએ અને કર્યા પછી એનો વિશેષ પ્રભાવ રહે છે અને કપાળે તિલક કરીએ ત્યારે એની શરૂઆત જ્ઞાનેન્દ્રિયના જાગૃત