છપ્પર પગી - 61

  • 1.7k
  • 1
  • 992

છપ્પર પગી ( પ્રકરણ ૬૧ ) ——————————— પોતાનાં ધર્મનો આટલો અગાઢ મર્મ સાંભળી પલ તો અભિભૂત થઈ ગઈ. રાકેશભાઈ અને પ્રવિણે પણ આ વાત સાંભળી હતી.હવે મુંબઈ ઘરે પહોંચવાની તૈયારી જ હતી… થોડીવાર તો કોઈ જ કંઈ ન બોલ્યા. પછી પ્રવિણે કહ્યુ, ‘લક્ષ્મી આટલું બધુ ઉંડાણપૂર્વકનુ જ્ઞાન તારી પાસે છે, એ તો મને પણ ખબર નથી. મને તો અત્યારે એવી અનુભૂતિ થાય છે કે આપણે વર્ષોથી સાથે છીએ તેમ છતાં હજી કેટલું બધુ પરસ્પર જાણવા સમજવાનું બાકી રહેતું હશે..! હવે નિવૃત્તિમા મારે તારી જોડે વધારે પ્રવૃત્ત રહેવું જોઈએ એવું મને લાગે છે, જેથી હું પણ જે કંઈ આ જીવનની ઘટમાળમાં