ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમ કહાની... - ભાગ 6

  • 2.7k
  • 1.5k

ૐ (આપણે આગળના ભાગમાં જોયું કે ધ્રુવ અને વંશિકા અમદાવાદ ઉતરી એક બીજાથી છુટા પડે છે. વંશિકા શહેર માં ક્યાં જાય શું કરે તેને ખબર નહતી અને તેની તબિયત પણ ખરાબ થઈ ગઈ હતી. તે જે ચ્હાની લારી પર બેઠી હતી ત્યાંથી તેના માલિકે તેને ઊભી કરી ત્યારે ત્યાં ચ્હા પીવા આવેલ શહેરના નવા dgp એ વંશિકાને પોતાના તરફથી ચ્હા ઓફર કરી પણ વંશિકા તેને ના પાડવા તેના તરફ ફરી ત્યારે તેણે dgp નો ચહેરો જોયો અને ચોંકી ગઈ. તે dgp પર ઢળી પડી અને ત્યાં ધ્રુવ આવી જતા તેણે વંશિકાને તેની બાંહોમાં લઈ લીધી. હવે આગળ....)વંશિકા બેભાન હોસ્પિટલના રૂમમાં