એક હતા વકીલ - ભાગ 2

  • 2k
  • 1
  • 1.1k

"એક હતા વકીલ"( ભાગ -૨)રમાબેન ખાલી ખાલી રિસાઈ ગયા.વકીલ ચંદ્રકાંત બોલ્યા:-' સારું વિનોદને આરામ કરવા દે.પછી ચર્ચા કરીશ. પણ મને ચા પીવાની તલપ લાગી છે.'બોલીને વકીલને કંઈક યાદ આવતા હસી પડ્યા.રમાબેન:-' તમે કેમ હસ્યા? દાળમાં કાળું લાગે છે. ને વિનોદને સવારથી જોયો નથી. ચાલો પહેલા તમારા માટે ચા બનાવી લાવું. નહિતર તમારું માથું દુઃખવા લાગશે. સાંભળ્યું છે કે બહુ ચા પીવાથી ડાયાબિટીસ થાય છે. આ ડાયાબિટીસ એટલે શું?'વકીલ:-' ડાયાબિટીસ એટલે મધુપ્રમેહ.. જો આપણે મીઠી ચા પીતા નથી.ને ડોક્ટર ને પણ ખબર પડતી નથી કે એનો ઈલાજ કેવી રીતે થાય. આપણે દર અઠવાડિયે કારેલા જેવા શાકભાજી ખાઈએ છીએ. ને થવાનો હોય