મારી અને તેની પહેલી મુલાકાત - પાર્ટ 3

  • 3.1k
  • 1.7k

મારાં ફોન માં તેનાં મેસેજ નો જલ્દી Reply દઈ શકું એટલે મૈં અલગ જ notification tone રાખી હતી.અને તરત જ ઘરે પહોંચતા એનો મેસેજ આવ્યો હતો.હવે આગળ જોઈએ ચાલો શું થાય છે._____________________________________________એનો મેસેજ હતો આજે આપણી પહેલી મુલાકાત હતી, પણ સાચે કહું તો મને એવું કશું લાગ્યું જ નહીં કે આપણે આ પહેલી વખત જ મળ્યા હતા.આ મેસેજ વાંચતા જ જે લાગણીઓ હૈયે હતી તે આંગળી નાં ટેરવે આવી મારી લાગણીઓ ના શબ્દો લખવા માંડી, પણ ક્ષણો માં જ એક વિચાર સાથે અટકી ગઈ.અને લખાયેલ શબ્દો હતા કે, "પ્રેમ માં તો ઘણાં ઘાયલ હસે, પણ કદાચ આ ચિરાગ ને ક્યાં