અગ્નિસંસ્કાર - 32

  • 2.6k
  • 1
  • 1.9k

બે વર્ષ સુધી અંશ અને કેશવ એકબીજાને ચોરીછૂપે મળતા રહ્યા. ન તો અંશે એમની મા લક્ષ્મીને જાણ થવા દીધી કે ન કેશવે અંશ વિશે એની માને કોઈ જાણકારી આપી. બન્ને ચોરીછુપે પોતાના બદલાને પૂરો કરવા માટે પ્લાન ઘડતા રહ્યા. વર્તમાનમાં આર્યન વહેલી સવારે જ વિજયના ઘરે પહોંચી ગયો હતો કારણ કે વિજયે આ કેસની મીટીંગ પોતાનાં ઘરે રાખી હતી. " ગુડ મોર્નિંગ સર..." આર્યને આવીને કહ્યું." તું તો ટાઇમ પહેલા જ આવી ગયો, આવ બેસ સાથે બ્રેકફાસ્ટ કરીએ...." નાસ્તો કરતો વિજય બોલ્યો." નો સર થેંક્યું...." " તો શું થયું? વાત આગળ વધી કે તમારી?" " કઈ વાત સર?" " તમને