આંશી - ભાગ 2

  • 2.2k
  • 1k

સમય એનું કામ કરે છે અને ધીમે ધીમે દિવસો, મહિનાઓ અને વર્ષો ક્યારે વીતી જાય છે, એની ખબર જ નહિ રહેતી. જયારે તમારી આસપાસ ખુશીઓ જ ખુશીઓ હોય તો પછી સમય ની થોડી ખબર રહે, આસ્થા અને અમિત પણ એવુજ મેહસૂસ કરી રહ્યા હતા. જોત જોતામાં 21 વર્ષ નીકળી ગયા અને સમય સાથે આંશીં પણ મોટી થઇ ગઈ. આજે આંશીં ના કોલેજ નો છેલ્લો દિવસ છે અને આજે તેને બી.એ. ની ડિગ્રી મળવાની છે. આ ડિગ્રી સમારંભ માં અમિત અને આસ્થા પણ હાજર રહેવાના છે, એમની દીકરી ની સફળતા ને વધાવવા માટે.આ 21 વર્ષ માં ઘણા બદલાવ આવ્યા પણ એક