શૉ ટાઈમ

  • 2.1k
  • 2
  • 872

શૉ ટાઈમ- રાકેશ ઠક્કર OTT વેબસિરીઝ ‘શૉ ટાઈમ’ માં ઈમરાન હાશમી અને નસીરુદ્દીન શાહ ઉપરાંત બીજા અનેક જાણીતા ચહેરા હોવાથી એનું મહત્વ વધી જાય છે. નિર્દેશક મધુર ભંડારકર પેજ 3, ફેશન અને ‘હીરોઈન’ જેવી ત્રણ ફિલ્મો બૉલિવૂડ પર બનાવી ચૂક્યા છે, એના વિષે કશું નવું આપવાનું સરળ નથી ત્યારે કોરોના પછી બદલાયેલા માહોલના સંદર્ભો સાથે નિર્દેશક મિહિર દેસાઇ અને અર્ચિતકુમારે ‘શૉ ટાઈમ’ વેબસિરીઝમાં બૉલિવૂડની વિવિધ બાબતોની નકલ સસ્તી રીતે કરવાને બદલે એને વાસ્તવિકતાની નજીક રાખી છે. એ માટે કેટલાક ફિલ્મી કલાકારોની મહેમાન ભૂમિકા રાખી છે. ફિલ્મી સ્ટાર્સના નખરાં, નેપોટિઝમ, ફિલ્મ રિવ્યુનું ખરીદ- વેચાણ, પૈસાનું મહત્વ જેવા પ્રાસંગિક મુદ્દા છે. જાણીતા