એક અનોખી સાહસ યાત્રા - 7 - જાદુઈ લોકો

  • 2.2k
  • 1k

અદભુત શક્તિ ની મદદથી અને જુડવા ભોલુની મદદથી આપણો ભોલુ રાજકુમારીનું કામ કરવા માટે તૈયાર થઈ ગયો. રાજકુમારીએ ભોલુ ને કહ્યું સૌ પ્રથમ તારે તને આપવામાં આવેલ શક્તિનો ઉપયોગ કરીને પહેલા અદૃશ્ય થવાનું છે અને ત્યારબાદ અમારા ગ્રહ ઉપર જવાનું છે. ત્યાં જઈને સૌ પહેલા હું તને જે નકશો આપું છું એ પ્રમાણે આગળ વધીને અમારી એક ખાનગી જગ્યાએ પહોંચવાનું છે એ જગ્યા પહાડ ઉપર આવેલી છે પરંતુ ત્યાં પહોંચવા માટે શક્તિનો ઉપયોગ કરવાનો નથી કારણ કે એ ત્યાં કામ નહીં કરે. ત્યાં પહોંચવા માટે ચાર કિલોમીટર જેવું ચાલીને જવું પડશે અને ત્યાં ત્યાં જવામાં રસ્તામાં બની શકે કે તારી