બધું સાંભળું છું

  • 1.9k
  • 626

**************** દરેક મનુષ્યને આ પ્રશ્ન મુંઝવે છે. આ મૂંઝવણનો સીધો સાદો એક ઉપાય છે. એ વળી શું? ફરિયાદ કરવાનું બંધ કરી દેવાનું. લાગણીવેડા ત્યજી દેવાની! ચાલો બતાવો હું કોની વાત કરું છું. કદાચ તમે સમજી પણ ગયા હતા ! હા, એની જ ભગવાનની. આખા દિવસમાં એકાદ બે એવા વીરલા મળી જાય કે હું થાક્યો (યા થાકી) આ ભગવાન બહેરો છે? કેટલી વિનવણી કરી, " કંઈ કેટલી માનતા માની. રોજ પ્રાર્થના કરું છું. સાંભળતા જ નથી.શું તું બહેરો છે" ? બાપલા હું બધું સાંભળું છું. તમને બધાને શું જોઈએ છે એની મને બરાબર ખબર છે. હું ઉંઘી પણ નથી ગયો. હું