સમય ની વાત સમય સમય ની વાત છેકોઈક વાર ખુશી તો કોઈક વાર ગમ છે આજ ની ઘડી છે જીવવાની બાકી ભૂતકાળ નો અફસોસ ને ભવિષ્ય ની ચિંતા તો રહવાની જ છે બાળપણ તો ચાલ્યો ગયું દોડાદોડી ને ભાગભાહી માં સ્કૂલ ને ટ્યુશન ની ભાગદોડ માં સરસ એ બચપન તો સપના ની જેમ છુમંતર થઈ ગયું જવાની નો જોશ આવ્યો કમાવાનો રંગ લાગ્યો કમાવાની હોડ માં માં બાપ માટે સમય જ ના રહ્યા ન તો ઘર માં રહેવાનો સમય કાઢ્યો લગ્ન ની ઉંમર થઈ હવે પારકા ઘેર જઈને પોતાના કરવાનો આવ્યો સમય દિવસો ગણ્યા પિયર માં રહેવાના ત્યારે થયું થોડો