લવ યુ યાર - ભાગ 42

(12)
  • 3.6k
  • 1
  • 2.6k

પોતાની ઓફિસમાં કોઈ ચોરી કરી રહ્યું છે તેવું સાંવરીને લાગી રહ્યું છે અને માટે તે સતત ચિંતિત છે અને મીત આ વાત માનવા માટે તૈયાર નથી તેથી તે એકલી એકલી મનમાં ને મનમાં કંઈક બબડે છે તો મીત તેને પૂછી રહ્યો છે કે, " શું બબડે છે એકલી એકલી ? "સાંવરી: હું તને કહીશ તો તું નહીં માને પણ નક્કી આપણી કંપનીમાં કોઈ ચોર છે જે માલની આઘી પાછી કરે છે અને તે વેચી દે છે અને તે પૈસા પોતાના ખિસ્સામાં મૂકે છે.મીત: એવું કંઈ ના હોય યાર અને એવું કંઈ હોય તો અત્યાર સુધી પકડાયા વગર થોડું રહે ?