પ્રેમની એ રાત - ભાગ 2

  • 2.7k
  • 1.5k

                           પહેલી મુલાકાત    "અરે વાહ, આ બાજરી નાં રોટલા અને ડુંગરીયા નાં શાક નો ટેસ્ટ જોરદાર છે. હો.."મહેમાનો સાથે બપોર નું ભોજન લેતા લેતા રમેશભાઈ બોલ્યા.   "હા, હો બાકી દેશી એ દેશી બાકી આવી મજા આ બર્ગર  કે પછી ચાઈનીઝ માં પણ જોવા નાં મળે! બાજરી નો રોટલો, ડુંગરિયું, આથેલા મરચા, લીલા લસણ ની ચટણી અને સાથે સાથ આપતી એવી આ ઠંડી ની મોસમ... જલસો પડી ગયો બાકી" રમેશભાઈ ની વાત ને ટેકો આપતા બીજા આવેલા મહેમાન બોલ્યા.   ત્રિસેક જેટલાં મહેમાનો પોશ વિસ્તાર માં જાનવી