પ્રેમ કે દોસ્તી? - ભાગ 17

  • 2.5k
  • 1
  • 1.4k

પ્રિયા અને પ્રતિક બંને રવિના ઘરે આવતાજ પ્રતિક તેના રૂમમાં જવા જાય જ છે અને પ્રિયાએ તેને રોકતા કહ્યું, “મેં તને કેટલી વાર થેંક્યું ના મેસેજ કર્યા, તારો એક વાર પણ સરખો જવાબ ના આવ્યો. તે જે કોરોના મારા પપ્પા માટે કર્યું એનો અહેસાન હું ક્યારેય નહિ ભૂલી શકું.” મેં જેકંઈ કર્યું એ મારી નૈતિક ફરજ સમજીને કર્યું હતું,પ્રતિકે રૂમના દરવાજા પાસે પ્રિયાની સામે જોયા વિના કહ્યું. પણ તું મારી સામે જોઇને તો વાત કર. હું ખુબજ થાકી ગયો છું,મને ઉંઘ આવે છે.પ્રતિકે ખુબજ ચિડાઈને જવાબ આપ્યો. મારી વાત તો સંભાળ પ્રિયાએ પ્રતિકનો ખભો ખેંચી પોતાની તરફ વાળ્યો. શું સંભાળું