કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 101

(11)
  • 3.2k
  • 3
  • 2.1k

નમસ્કાર મારા પ્રિય વાચકમિત્રોને..."કૉલેજ કેમ્પસ"ના સો ભાગ પૂરા થવા બદલ આપ સૌને પણ મારા ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન...આપનો પ્રેમભર્યો સાથ અને સહકાર બસ આમજ મળતાં રહે તે જ હું ઈચ્છું છું અને આપ સૌની આ વાર્તા પાછળની ઘેલછાને કારણે જ હું આ વાર્તામાં આટલી સુંદર જમાવટ કરી શકી છું. આગળ પણ આમજ સાથ અને સહકાર આપતા રહેજો અને પ્રતિભાવ આપીને આ વાર્તાને બિરદાવતા રહેજો તેમજ કોઈન્સથી તેને નવાજતા રહેજો બસ એ જ આશિષ માંગુ છું. આભાર .*************"સોરી યાર, હું જરા ટેન્શનમાં છું એટલે..."પરી થોડા અકળાયેલા અવાજે જ બોલી રહી હતી."શું થયું શેનું ટેન્શન છે તને?" સમીરે પરીને વચ્ચે જ અટકાવીને