પ્રેમ સમાધિ - પ્રકરણ-50

(20)
  • 2.6k
  • 2
  • 1.7k

પ્રેમસમાધિ પ્રકરણ-50 સુમને કહ્યું કાવ્યા કલરવ તમે લોકો ક્યારે લડો અને ક્યારે સંપી જાવ ખબરજ નથી પડતી હજી હમણાં તો મળ્યાં, ઓળખાણ આપી અને વર્તો છો એવું જાણે કે વરસોથી એકબીજાને ઓળખો છો”. કલરવે કાવ્યાની સામે જોયું... કાવ્યાની આખોમાં ટીખળ સાથે પ્રેમનો ભાવ હતો.. બોલી “ભાઇબંધ તો તારો છે સુમન મારે તો હજી ઓળખાણ પણ પુરી નહીં થઇ હોય એને વારે વારે ઓછું આવી જાય છે બહુ નાજુક છે દીલનો” એમ કહીને હસીને ઘરમાં દોડી ગઇ. સુમન અને કલરવ સાથે ઘરમાં પ્રવેશ્યા.. સુમને કહ્યું “કલરવ થોડી આખા બોલી છે પણ દીલની સાફ છે મારી બહેન.” કલરવે કહ્યું “તું વકીલાત ના