પ્રેમ સમાધિ - પ્રકરણ-49

(20)
  • 2.8k
  • 2
  • 1.7k

પ્રેમસમાધિ પ્રકરણ-49 સુમન કલરવને જોઇને ખૂબ ખુશ હતો એ એટલો ઉત્તેજીત હતો કે કલરવને વળગીજ પડ્યો. બંન્ને મિત્રો ઘણાં સમય પછી મળ્યાં હતાં. સુમને કહ્યું “કલરવ તું ક્યાં ખોવાઇ ગયો ? યાર કેટલાં સમયે મળ્યાં ? તારાં ઘરનાં સમાચાર મળેલાં ખૂબ દુઃખ થયેલું દોસ્ત. તારાં મોંઢે મારાં મામાનું નામ સાંભળેલું તું આજે એમનાં ઘરમાં છે.. શું વાત છે બધી ? ક્યાં કોયડું ગૂંચવાયુ છે ? મને કહે તો ખબર પડે... બાય ધ વે કલરવ હું તને મારી બહેનનો ઇન્ટ્રો કરાવું...” કલરવની નજર ફરીથી કાવ્યા તરફ સ્થિર થઇ ગઇ એણે કહ્યું હાં સુમન વિજય અંકલની ડોટર કાવ્યા... એમ આઇ રાઇટ ?”