ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 33

  • 2.2k
  • 794

ઈન્સ્પેક્ટર ACP એક સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર ભાગ - ૩૩ વાચક મિત્રો, ભાગ ૩૨ માં આપણે જાણ્યું કે,ભૂપેન્દ્ર, અને અવિનાશ બંનેએ પોલીસ તેમજ તેજપુર ગામનાં તમામ લોકોની હાજરીમાં, ને પાછું મીડિયા સમક્ષ પણ , એ બંનેએ ભેગાં મળીને કરેલ ગુનાની કબૂલાત કરી લીધી છે, છતાં....એમની એ કબૂલાત અધૂરી લાગતાં, ઈન્સ્પેક્ટર AC અવિનાશને પૂછે છે કે,AC :- અવિનાશ તારી આ પુરી વાતમાં, તમે લોકોએ સરપંચ શિવાભાઈના ઘરેથી રૂપિયા પચાસ લાખની ચોરી કેવી રીતે કરી ? એની તો પુરી જાણકારી મળી ગઈ, પરંતુ.....શિવાભાઈનું ખૂન કેવી રીતે થયું ? એ કોયડો તો હજી પણ વણ ઉકલ્યો જ છે, કેમકે તારી આ આખી વાતમાં, એનો