ૐ(આપણે આગળના ભાગમાં જોયું કે વંશિકા પર ધ્રુવ પડી જતાં વંશિકા ઝડપથી ત્યાંથી જતી રહે છે, ધ્રુવ તેનો ચહેરો જોઈ નથી શકતો. બીજો દિવસ હસી મજાકમાં વીતી જાય છે. ત્રીજે દિવસે સવારે જ્યારે અમદાવાદ પહોંચવા આવ્યા હોય છે ત્યારે બધા ઉઠી ગયા હોય છે પણ વંશિકા સૂતી હોય છે. ધ્રુવ સ્ટેશન આવતા તેને ઉઠાડવાનું વિચારી સુવા દે છે ત્યાં વંશિકા ઊંઘમાં કઈક એવું બોલે છે જે સાંભળીને ધ્રુવ નવાઈ પામે છે અને વંશિકાને ઊંઘમાંથી ઉઠાડે છે અને પૂછે છે. વંશિકા શું જવાબ દેવો તે વિચારમાં પડી જાય છે. હવે આગળ.....)વંશિકાએ આંખો ખોલી અને પોતાનો દુપટ્ટો સરખો કરતા ઊભી થઈ."હું નીચે