ગુમરાહ - ભાગ - 71(અંતિમ ભાગ)

(11)
  • 2.2k
  • 4
  • 832

ગતાંકથી.... આ તે સાહસમૂર્તિ ડિટેક્ટિવ કે ગજબના પત્રકાર!!? સમાજ ને ગુમરાહ કરનાર આતંકી ટોળીનો પદાૅફાસ કરનાર, ગુન્હાની શોધમાં મિ. પૃથ્વીનું મગજ એક બાહોશ ડિટેક્ટિવ જેવું ઘણું સારું કામ કરે છે. પોલીસ ખાતામાં એમના જેવા ચાલાક, હોંશિયાર, સમાજસેવક યુવાનો હોય તો પોલીસ કમિશ્નરને ખાતરી છે કે મુંબઈ શહેરમાં ગુનાઓ ઝડપથી શોધી શકાય. પોલીસ કમિશ્નર આશા રાખે છે કે મુંબઈ શહેરને રંજાળનારી એક ખતરનાક ટોળીનો વિનાશ કરવામાં મિ. પૃથ્વીએ જે જાહેર ફરજ બજાવી છે તે બદલ મુંબઈ શહેરના નાગરિકો તેમની ઘટતી કદર કરવાનું ચૂકશે નહિં .... હવે આગળ..... ચીમનલાલે આ ફકરો 'લોક સેવક'માં છાપ્યો અને એ જ ફકરાના જવાબ રૂપે પૃથ્વી તરફથી