છપ્પર પગી - 56

  • 2k
  • 1
  • 1.1k

છપ્પર પગી ( ભાગ - ૫૬ ———————————પલ સમજીને પોતાના રૂમમાં પરત જતી રહે છે. લક્ષ્મી પોતાની જગ્યાએથી ઉભી થઈ પ્રવિણ જે ખુરશી પર બેઠો હોય છે ત્યાં નીચે બેસી એના સાથળ પર માથું ઢાળ્યું અને કહ્યુ, ‘કેમ એ રીતે જોતાં તા મારા સામું ? હુ તમારી એ જ લક્ષ્મી છું કંઈ બદલી નથી..!’પ્રવિણે પુરા સન્માનથી જવાબ વાળ્યો, ‘લક્ષ્મી તું હવે એ લક્ષ્મી નથી રહી…તું તો હવે મારા માટે એક પ્રેરણા છે. તું લક્ષ્મી નથી રહી અમારા સૌ માટે મહાલક્ષ્મી છો. હું ક્યારેક એ પહેલાના દિવસો યાદ કરુ છું તો મને એમ થાય છે કે મને કયા જન્મના પૂણ્યનો બદલો ઈશ્વર