છપ્પર પગી - 55

  • 2.1k
  • 1.1k

છપ્પર પગી ( ભાગ - ૫૫ ) ——————————-બધા જ કર્મચારીઓ એક અવાજે બોલી ઉઠ્યા.. ‘હા.. હા.. તમે બધા એક સાથે નીકળો એ યોગ્ય નથી.. રાકેશભાઈ તમે અમારી જોડે જ રહો, અમે સૌ તમને અને પલ ને કોઈ તકલીફ નહીં પડવા દઈએ.. આ કંપની આપણાં સૌની છે અને આજીવન અમારી આ જ ભાવના રહેશે.’ રાકેશભાઈ માન્યા, પલે સૌનો આભાર માની મિટીંગ પુરી કરી અને લંચ લઈ સૌ છૂટા પડ્યા.હવે મિટીંગ પુરી કરી પ્રવિણ અને પલ ઘરે વહેલા જવા નિકળી જાય છે. લક્ષ્મી આ બન્નેની આતુરતા પૂર્વક રાહ જોઈ જ રહી હતી એટલે જેવા ઘરે આવ્યા અને ફ્રેશ થઈ બેઠા કે તરત