લવ યુ યાર - ભાગ 41

  • 3.5k
  • 1
  • 2.5k

મીત જેનીને કહી રહ્યો હતો કે, બસ તો પછી, ભોગવે તેની ભૂલ. તે સુજોય સાથે લગ્ન કર્યા છે તો તેની જે પરિસ્થિતિ હોય તે તારે સ્વીકારવી જ રહી માટે તે માટે તારે તૈયાર રહેવાનું અને ખૂબ હિંમત રાખ અને ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખ ઈશ્વરને પ્રાર્થના કર કે સુજોયનો ખૂની જલ્દીથી પકડાઈ જાય અને તને આ બધામાંથી છૂટકારો મળે. આમ હિંમત હારી જઈશ તો કઈરીતે ચાલશે ?જેની: હા સાચી વાત છે તારી મારે હિંમત તો રાખવી જ પડશે. (જેની થોડી મક્કમ થતાં બોલી.)જેની: એક છેલ્લો પ્રશ્ન પૂછું તને ?મીત: હા બોલ.જેની: તું આજે રાત્રે મારા ઘરે મારી સાથે રોકાવા માટે આવીશ