પ્રારંભ....

  • 2.2k
  • 1
  • 921

  પ્રારંભ....    નીરજ આજે માનસી ને ઍરપોર્ટ મૂકીને ઘેર આવ્યો હતો  એને જરાયે ગમતું જ નહોતું  ઘેર આવ્યા પછી એકલતા એને કોરી ખાતી હતી...  કોઈક ની હૂંફ ની એને આજે ખુબ જ જરૂર હતી..    કંપની ના કામ સાથે અઠવાડિયાની પર્સનલ લીવ ઉપર દુબઇ થી આવેલી માનસીને પાછા મુકવા જવાની હતી..    છેલ્લા 3 વર્ષથી માનસી એના મનમાં વસી ગઈ હતી .. પોતાના બાળપણ ના ફ્રેન્ડ મનીષની બહેન હોવા છતાં એને ધારીને પહેલી વાર એણે 3 વર્ષ પહેલા જ જોઈ હતી.. અને એ પણ મનીષ ને દુઃખી જોઈને...    માનસીના દુબઇ ની જૉબને સ્વીકાર્યા પછી પહેલી વાર ભાઈ બહેનની દુરી મનીષથી સહન થઇ શકતી નહોતી... જેને સાંત્વન